Wednesday, July 6, 2011

દિકરો કે દિકરી.....?????

દિકરો કે દિકરી.....?????

દિકરો વારસ તો દિકરી પારસ.....

દિકરો વંશ તો દિકરી અંશ.....

દિકરો આન તો દિકરી શાન....

દિકરો તાન તો દિકરી માન...

દિકરો સંસ્કાર તો દિકરી સંસ્ક્રુતિ....

દિકરો દવા તો દિકરી દુઆ....

દિકરો ભાગ્ય તો દિકરી વિધાતા....

દિકરો શબ્દ તો દિકરી અર્થ.....

દિકરો ગીત તો દિકરી સંગીત....

દિકરો પ્રેમ તો દિકરી પુંજા....

છ્તાય.....

દિકરી મા દિકરો બનવાની ક્ષમતા છે....

પણ દિકરો ક્યારેય દિકરી બની શકે ખરો.......jn

No comments:

Post a Comment