Wednesday, July 20, 2011

એ હરખ જગાડનાર બીજુ કોઇ નહી JN ની JAAN છે

આજ મન ને જાણે તેની મંજીલ મળી ગઇ છે....

મન આજ મનમા ને મન મા મલકાયે જાય છે....

જાણે મન ને સૌ ઉત્સવો સંગ થયા છે....

આજ કોઇ રંગ ઉડાડી પિચકારિ થી પલાળે છે....

તો કોઇ દીવાળી ના દિવડા કરી જ્યોત પ્રગટાવે છે....

જાણે કોઇ દોર જાલી પતંગ ની જેમ ઉડાડે છે....

તો કોઇ મટકીના માખણ નો સ્વાદ ચખાડે છે....

આજ જાણે મન ને વસંત આવી તેમ ખિલે જાય છે....

એ હરખ જગાડનાર બીજુ કોઇ નહી JN ની JAAN છે......jn

No comments:

Post a Comment