Saturday, July 9, 2011

તમે મળ્યા ને થયુ આજ "JN" શોધ પુરી થઇ ગઇ.....

રમત રમત મા અજીબ વાત થઇ ગઇ...

કાલે જોયાને આજે મુલાકાત થઇ ગઇ...

વિચારતા હતા કેવા હશો તમે ને આજે મૈત્રી થઇ ગઇ...

જોઇ તમારો શ્ખ્ખો, ને છબી દીલ મા વસી ગઇ....

મળેલી એ મુલાકાત મા મૈત્રી ગાઢ થઇ ગઇ...

તમારી ને મારી રીત ને દુનિયા ગોત તી થઇ ગઇ...

એ ક્યા જાણે આતો મહેર એ ઇશ્વરની થઇ ગઇ...

તમે આવ્યા સમણા મા ને આંખો સુવાનુ ભુલી ગઇ....

આંખો ખોલીને જોયુ તો સવારી અરુણ ની આવી ગઇ....

તમને જગાડવા વાટ જોઇ તે ગડી આજ આવી ગઇ....

તમને જોઇને ફરી એક સુંદર પોહોર ની શરુઆત થઇ ગઇ...

તમે મળ્યા ને થયુ આજ "JN" ની શોધ પુરી થઇ ગઇ........jn

No comments:

Post a Comment