Sunday, July 10, 2011

સપનુ........

થશે બધુ હકીકત તો સપના શુ જોશો...??

સરળતાથી કાંઇ ના મલે તો દુખી ના થાશો...??

મળી જાય બધુ જ તો પ્રયત્ન શુ કરશો....??

સપના બધા જ હકીકત નથી થતા.....

થશે બધુ હકીકત તો સપનુ શુ જોશો......???!!!!...jn

No comments:

Post a Comment