Thursday, July 14, 2011

મળ્યા પછી કોઇ "JN" ને ભુલે.......

બંધ આંખે હું ચાલતો નથી.....
સંબધો વિશે હું કાંઇ જાણતો નથી......

ચુપ રહી ને કાંઇ કેહતો નથી......
સુચન કોઇને કાંઇ કરતો નથી......

અરુણ ની સવારી કોદી રોકાતી નથી......
ચંદ્ર ની શીતળતા છુપાતી નથી......

કિનારે બેસનારા તરતા નથી......
મજધારે જનારા ડુબતા નથી......

પ્રેમ મા કોદી પાગલ થાતા નથી......
ડાહ્યા કોદી પ્રેમ કરતા નથી......

હસીને મળવાની આદત છે મને,,,,,
મળ્યા પછી કોઇ "JN" ને ભુલે.......
એ વાત મા હુ માનતો નથી......jn

No comments:

Post a Comment