Thursday, July 7, 2011

કોઇ તેને હલાવી શકતુ પણ નથી.......

સાત જનમ સાથ નીભાવવાની વાતો કરેછે બધા.....
પણ કોઇ નીભાવી જાણતુ નથી.....

સુખ દુખ મા સાથ આપવાની વાતો કરે છે બધા....
પણ મંજીલ સુંધી કોઇ પોહોચાડતુ નથી.....

સપનાના મહેલ ને સજાવે છે અહિ બધા....
પણ સાકારિત કોઇ કરી સકતુ નથી.....

દો રંગી દુનિયા મા દીલાશા તો દે છે બધા.....
પણ પડખે કોઇ ઉભુ રેહતુ નથી.....

JN અને JAAN ની જોડી ની વાતો તો કરે છે બધા.....
પણ કોઇ તેને હલાવી શકતુ પણ નથી.......jn

No comments:

Post a Comment