Tuesday, July 19, 2011

કોઈતો છે જે સમય કાઢીને તને યાદ કરતો.....

સમય ને જતા સમય નથી લાગતો..
સમય મળતા પણ સમય નથી મળતો....

સમય નથી કેહનારો આજ નો માનવી..
સમયની સાથે તાલ મળાવી ચાલતો...

તોય તને તો યાદ કરવા પણ સમય નથી.. 
"જગત"માં કોઈ છે જે સમય કાઢી તને યાદ કરતો....jn

No comments:

Post a Comment