Saturday, July 23, 2011

સવાર ના જાગીને JAAN ને જોવાની મજા કાઇંક અલગ છે...

રણ ના એ મ્રુગજળ ને પીવાની મજા કાઇંક અલગ છે.....

ઉગતા એ સુરજ ને જોવાની મજા કાઇંક અલગ છે.....

પડેલી એ અધરની નીશાની,, જોવાની મજા કાઇંક અલગ છે.....

તુ ના આવે તોય તારી રાહ જોવાની મજા કાઇંક અલગ છે.....

જોએલા એ તારા સ્વપ્નો ને પુરા કરવાની મજા કાઇંક અલગ છે.....

ઉંગમાથી ચાલી ને તારી પાસે આવવાની મજા કાઇંક અલગ છે.....

સવાર ના જાગીને JAAN ને જોવાની મજા કાઇંક અલગ છે.....jn

No comments:

Post a Comment