Saturday, July 23, 2011

લાગે છે આજ ગરવી ગુજરાતણ..

જેના હોઠ પર કાયમ ફાગણ છે....
જેની ઝુલ્ફોથી ઝરે છે શ્રાવણ...

જેના ચેહરા પર રહેછે સ્મિત.....
જેના વિચારો મા છે વિશાળતા....

જેની નઝર મા વસે છે અમિ.....
જેના દીલ મા છે અઢળક પ્રેમ.....

કહે છે JN તેની JAAN ને આજ...

સદા સુહાગણ એવી તુ.....
લાગે છે આજ ગરવી ગુજરાતણ......jn

No comments:

Post a Comment