Tuesday, July 12, 2011

"JN" તો ફક્ત લખે છે "JAAN" વિષે કવિતામાં.


તારા પ્રેમ ની પ્યાસ છે મારી કવિતામાં.....

તને ક્યાં વિશ્વાસ છે મારી કવિતામાં......

તારા વિષે લખવા બેઠો છું બહુ મુઝવણમાં....

છતાંય કેટલો સુંદર ત્રાસ છે તારો મારી કવિતામાં....

મારાથી દુર જા એની ચિંતા નથી દિલને.....

પણ તારું રહેવું ખાસ છે મારી કવિતામાં......

લોકો કહે છે મને કે તમે લખો મારા વિશે.....

પણ "JN" તો ફક્ત લખે છે "JAAN" વિષે કવિતામાં....jn

No comments:

Post a Comment