Tuesday, July 19, 2011

મને એકવાર રાધા બનાવો મારા કાનજી....

હવે પંખી થાશુ તો મોર થાશુ ટહુકો થઇ શ્યામ શ્યામ ગુંજ્યા કરીશુ....

અને મુઘત ની શોભા કેહવાશુ... મુઘત ની શોભા કેહવાશુ........

તમે શ્યામ ની ઝાંખી જેવા હું રાધાનુ રુપ.....

તમે પ્રગટતી જ્યોત કાનજી અમે સળગતા ધુપ....

મને એકવાર રાધા બનાવો મારા કાનજી એકવાર રાધા બનાવો.....

હું તો ઝંખુ છુ થોડુ બસ થોડુ ને કાનજી એકવાર રાધા બનાવો.....jn

No comments:

Post a Comment