Friday, July 8, 2011

અડકીને જોયુ એ બુંદને તો JAAN ની છબી નજર આવી ગઇ..

આજ ના જાણે કેમ તેની યાદ અચાનક આવી ગઇ.....

મોસમ બદલાયો ને આજ ભીની માટી ની સુગંધ આવી ગઇ.....

આજ વરસાદ ની છાંટડી આવી ને મને ભીંજાવી ગઇ.....

ધરતી પર જાણે આજ ટાઢક ની ચાદર પથરાઇ ગઇ.....

મોરલાના એ ટહુકો સાંભળી ને આજ ધરા હરખાઇ ગઇ....

પડતા એ વરસાદી બુંદ મા નાહવાની મજા આવી ગઇ.....

અડકીને જોયુ એ બુંદને તો JAAN ની છબી નજર આવી ગઇ.....jn

No comments:

Post a Comment