Monday, July 18, 2011

કે તુ તો JN ને તારામા ભળાવી જાઉ....

તારાં જીવનનું જો હું કારણ બનીજાઉ .....
તો તારી મુશ્કેલી નું તારણ બની જાઉ .....

તારા ધ્યેય નુ હુ લક્ષ બની જાઉ .....
તારી મંજીલ ની રાહ બની જાઉ....

દીઠેલા એ સ્વપ્નો ને પુરા કરી જાઉ....
દીધેલા કોલ પર હું વારી જાઉ.....

દુનિયાને તારી આંખ મા સમાવી જાઉ....
બસ કે તુ તો JN ને તારામા ભળાવી જાઉ.....jn

No comments:

Post a Comment