Monday, July 4, 2011

હુ તારો JN તને જીવથી વધારે ચાહનારો..

આજ તને જોઇને એક વીચાર આવ્યો....

જીંદગી તડકો ને તુ તેનો મીઠો છાયડો....

તુ ઉછડતી નદી ને હુ ગુગરાવતો દરિયો....

તુ એ લીલુડી ધરતી ને હુ એ ધરતી ને ધ્રુજાવનારો....

તુ એક ગુડ ગુડ કરતુ પંખી ને હુ તારો માળૉ.....

તુ છે મારી કલ્પના ને હુ તારી હકીકત મા જીવનારો....

તુ છે મારી JAAN ને હુ તારો JN તને જીવથી વધારે ચાહનારો.....jn

No comments:

Post a Comment